Friday, March 13, 2026

મોરબી હિમોફીલીયા સોસાયટી દ્વારા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હિમોફીલીયા સોસાયટી મોરબી દ્રારા ગુજરાત સરકારના નવનિયુક્ત પંચાયત,શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું મોરબી રવાપર રોડ ખાતે ભાવપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન હીરાભાઈ ટમરિયા તેમજ પ્રવિણ સિંહ મોરી (ચેરમેન હિમોફીલીયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટ,ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ પરમાર યાદી જણાવેલ છે, મોરબી સિવિલ હોસ્પિટલ માં સરકાર શ્રી દ્રવરા ફેક્ટર ફ્રી આપે છે છતાં કોઈ દર્દી ને મુશ્કેલી જણાય તો મો. 9904031255 ઉપર જાણ કરવા અનુરોધ કર્યો છે.

Related Articles

Total Website visit

1,595,580

TRENDING NOW