Tuesday, March 10, 2026

મોરબી સાર્થક વિદ્યાલય માં અનોખો શિક્ષણ ઉત્સવ ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સામાંકાંઠે આવેલ સાર્થક સ્કુલ માં આમ પણ પર્યાવરણ ને લઇ અનેક આયોજનો થતા જ હોય તેવામાં જ્યારે સ્કુલમાં નવું સત્ર શરૂ થતું હોય તેની ઉજવણી ના ભાગ રૂપે એક વિદ્યાર્થી એક વૃક્ષ કાર્યક્રમ યોજાયો જેમાં દાડમી ચીકુ લીંબુ આસોપાલવ બોરસલી જેવા ઉપયોગી 2000 રોપાનું વૃક્ષારોપણ કરાયું સાથે સાથે હજુ પણ સાર્થક સ્કુલ દ્વારા બીજા 2000 વૃક્ષો નું વૃક્ષારોપણ કરી 4000 નો લક્ષ્યાંક પાર કરશે તેવું સંચાલકો એ જણાવ્યું

Related Articles

Total Website visit

1,595,255

TRENDING NOW