મોરબી શ્રી સિધ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ આયોજક અરવિંદ બારૈયા નું ગ્રાહક સુરક્ષા ટંકારા દ્વારા બહુમાન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્રના સૌથી મોટા જાજરમાન શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ખેડૂત પુત્ર યુવા નેતા એવા અરવિંદભાઈ બારૈયા નું ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વાર બહુમાન કરવામાં આવ્યું હતું આ તકે પ્રમુખ ગૌતમભાઈ વામજા રાજલભાઈ અઘારા કુલદીપ ચાવડા હાજર રહ્યા હતા





