મોરબીના શનાળા રોડ ઉપર ડો.ભૂત સાહેબના દવાખાના બાજુમાં વોડાફોન સ્ટોર પાછળ આવેલ શિવ હેલ્થ સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ જોઈએ છે. આ માટે રસ ધરાવતા ભાઇઓ-બહેનોને આકર્ષણ પગાર ધોરણ આપવામાં આવશે. વધુ માહિતી માટે અરવિંદભાઈ કંઝારીયા મો.95865 96110 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.