Monday, June 15, 2026

મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે દલવાળી સમાજના મહીપત પરમારની નિમણૂક

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે દલવાળી સમાજના મહીપત પરમારની નિમણૂક

મોરબી: મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે દલવાળી સમાજના મહીપત પરમારની નિમણુક ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનાં આદરણીય પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રભારી મનીષ ચોધરીજીનાં માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે દલવાળી સમાજના યુવા આગેવાન અને વિવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા મહિપત પરમારની નિમણુક કરવામાં આવી છે.

આવનાર દિવસોમાં સમગ્ર શહેરમાં યુવા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને યુવાનોને પાર્ટીની વિચાર ધારા સાથે જોડી યુવાનોના હિત માટે કાર્ય કરતા રહે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા લાગણી અને આશા વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW