Monday, May 5, 2025

મોરબી: વીસીફાટક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના વીસીફાટક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન ટીમે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબીની વીસીફાટક નજીક આરોપી જયદીપભાઈ જયંતીભાઈ મેલાણીયા (ઉ.વ.૨૮.રહે. અબુ ચોરો ઉમીયા માતાજીના મંદિરે સામે ગુરૂમારાજના મંદીર પાસે ઉંઝા.જી.મહેસાણા)ને ક્રેટા ગાડી નં-GJ-02-CG-4999(કિં.રૂ.૫૦,૦૦૦)માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ.૩૦૦) કુલ મુદ્દામાલ કિં.રૂ.૫૦,૩૦૦ સાથે એક ઈસમને પોલીસે પકડી પાડયો છે.
આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,770

TRENDING NOW