Tuesday, March 10, 2026

મોરબી: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

51 માં પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન મા ગુજરાત ગેસ નાં જી એ હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશન ના પ્રમુખ શ્રી મૂકેશભાઈ કુંડારીયા એ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા આજરોજ એ લી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધર્યો

Related Articles

Total Website visit

1,595,255

TRENDING NOW