Tuesday, June 9, 2026

મોરબી યુવા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ રબારી નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી યુવા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ રબારી નો આજે જન્મદિવસ છે.

મોરબી રવિરાજ રોડવેઈઝના માલિક તથા મોરબી ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. સ્વભાવે સરળ સૌમ્ય શાંત એવા રવિભાઈ રબારી હર હંમેશા રાષ્ટ્રહીતના દરેક કાર્યમાં અગ્રેસર રહે છે. સાથે ક્રાંતિકારીઓની વિચારધારા ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી અને રાજકીય-સામાજીક અગ્રણી સહિતના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ…

Related Articles

Total Website visit

1,607,951

TRENDING NOW