

વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિ દ્રારા મણિમંદિર ખાતે સાંજે 6 વાગ્યે હનુમાન ચાલીસા અને રામ ધૂન નું આયોજન કરેલ તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિ ના મોરબી જિલ્લા અને શહેર ના તમામ અધિકારી અને કાર્યકર્તા જોડાયા હતા