મોરબી ફોટોગ્રાફ એસોસિએશન પ્રમુખ મેહુલ ભટાસણાનો આજે જન્મદિવસ
મોરબી ફોટોગ્રાફ એસોસિએશન પ્રમુખ મેહુલ ભટાસણાનો આજે જન્મદિવસ છે. તેઓ નાની ઉંમરમાં જ ફોટોગ્રાફી સાથે જોડાઈ મોરબી જિલ્લામા મોટી નામના મેળવી હતી. અને હાલમાં તેઓ મોરબીના રવાપર રોડ સીતારામ ચોક ખાતે મેહુલ સ્ટુડિયો છેલ્લા 17 વર્ષથી ચલાવી રહ્યા છે. ત્યારે આજે મેહુલભાઈ ભટાસણાએ 37 વર્ષ પુર્ણ કરીને 38 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અને આજે તેમના જન્મદિવસ નિમિતે સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી મેહુલભાઈના મો.9909560772 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.