Wednesday, March 11, 2026

મોરબી પ્રાંત કચેરીમાં આંતકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ લેવાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તેમજ કર્મચારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની ઉજવણી પ્રસંગે શપથ લીધા.  21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,595,417

TRENDING NOW