Wednesday, March 11, 2026

મોરબી ના માંડલ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં શ્રમિકએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના માંડલ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં શ્રમિકએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે નીચી માંડલ ગામની સીમ મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાનનુ ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે નીચી માંડલ ગામની સીમ મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બીરા રાધુઆ દેહુરી (ઉ.વ.૩૯) એ ગત તા.૧૯-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,281

TRENDING NOW