Monday, June 22, 2026

મોરબી ના ઘુંટુ ગામ નજીક કારખાનાની દીવાલ માથે પડતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ઘુંટુ ગામ નજીક કારખાનાની દીવાલ માથે પડતા યુવકનું મોત.

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ મેટ્રો સિરામિક કારખાનાની દિવાલ માથે પડતા યુવકનુ મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે નોંધ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સિરામિકમા રહેતા કરણસિંહ રૂમાલસિંહ પુનીયા ઉ.વ.૩૩ વાળા ઉપર ગત તા.૦૫-૦૭-૨૦૨૩ ના રોજ મેટ્રો સિરામિક કારખાનાની દિવાલ પડતા ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,046

TRENDING NOW