Monday, June 29, 2026

મોરબી નગરદરવાજા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરદરવાજા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીમાં નગરદરવજા નજીક જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં નગરદરવજા પાસે જાહેર રોડ પરથી આરોપી રાજેશભાઈ હોતચંદભાઈ જાંગીયાણી (ઉ.વ.૩૫) રહે. નાની વાવડી ગામ તા.જી. મોરબીવાળાએ પોતાના હવાલાવાળા એક્ટીવા રજીસ્ટર નંબર-GJ-36-P-7376 ની કિં રૂ.૩૦,૦૦૦ વાળામા રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,707

TRENDING NOW