મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી આનંદ અગોલાનો આજે જન્મદિવસ
મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી અને સી.ડી.એસ.ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય આનંદભાઈ અગોલાનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.