Wednesday, June 24, 2026

મોરબી તાલુકાના સદુડકા ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના સદુડકા ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હર્ષદભાઇ પરસોતમભાઇ ભુવા ઉ.વ.૪૨ રહે. નવા સાદુળકા તા.જી.મોરબી વાળા ગત તા.૧૫-૦૩-૨૦૨૩ ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું . આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,254

TRENDING NOW