Saturday, March 7, 2026

મોરબી તાલુકાના ચીખલી ગામે વાડીએ ઝેરી જનાવર કરડી જતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના ચિખલી ગામની સીમમાં શાંતીલાલની વાડીએ રહેતા લીલસીંગ ગુલીયાભાઈ નાયક (ઉ.વ.૩૨) નામના યુવકને વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW