મોરબી તાલુકા ના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લા માં સૌપ્રથમ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લા માં સૌપ્રથમ ૧૦૦% પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામ ના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમ જ ઉત્સાહી તલાટી કમ મંત્રી શ્રી રવિ ભાઈ હુંબલ તથા ગામ ના એક્ટિવ vce રાજભાઈ ઓડિયા નું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ અશોક ભાઈ દેસાઇ એ સન્માન કરવામાં આવ્યું…….