Tuesday, March 10, 2026

મોરબી : જુદા-જુદા ચાર માર્ગોના રૂપિયા 27.70 કરોડના કામો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર

Advertisement
Advertisement
Advertisement

ટંકારા – પડધરી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા વિવિધ રસ્તાઓનું રી-સરફેસિંગ અને લજાઈ-હડમતીયા-જડેશ્વર રોડને પહોળો કરવા સહિતના જુદા-જુદા ચાર માર્ગોના રૂપિયા 27.70 કરોડના કામો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ટંકારા તાલુકાના વિવિધ ખખડધજ માર્ગોના નવીનીકરણ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરાતા વાંકાનેર-જડેશ્વર-લજાઈ રોડને પહોળો કરી મજબૂત બનાવવા માટે 10 કરોડ, ધ્રોલ-લતીપર-સવાડી-ટંકારાના રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.11.50 કરોડ, મોરબી જિલ્લામાં મોરબી-પંચાસર-નાગલપર-મોટીવાવડી રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.2.20 કરોડ અને મીતાણા-નેકનામ-પડધરી રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.4 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW