Sunday, March 15, 2026

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા “યુવા જોડો બુથ જોડો” ની બેઠક મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોરબી ખાતે યુવા કોંગ્રેસ ના કાર્યકર ની મીટીંગ મળી હતી. આ મીટીંગ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. અને યુવા જોડો, બુથ જોડો ને દરેક યુવા કોંગ્રેસ ના આગેવાન વધુ મજબુત થાય, બુથ લેવલ કૉંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે બાબતે માહિતી આપી હતી અને બુથ મજબુત કરવા હાકલ કરી હતી. આ કાર્યકમ ને સફળ બનવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને મોરબી માળિયા વિધાનસભા ના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરૂ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,597,438

TRENDING NOW