Friday, March 13, 2026

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં વિકાસલક્ષી કાર્યોને અપાઈ મંજૂરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાગૃહ ખાતે મળી હતી. જેમાં કારોબારી સમિતિના અન્ય સદસ્યો, સચિવ, જિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે હળવદ-કડીયાણા-માથક-વાંકાનેર રોડનું કામ, માળિયા તાલુકાના સરવડ ગામે કે.જિ.બી હોસ્ટેલ નજીક બોક્સ સેલના બાંધકામ તથા ટંકારા, વવાણીયા, જુના ઘાટીલા ગામે ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરના બાંધકામ માટેના કામોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW