Sunday, March 15, 2026

મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવમાં લજાઈની વિદ્યાર્થીની કાવ્ય-ગાન સ્પર્ધામાં પ્રથમ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

મોરબી: દેશની આઝાદીના 75 પુરા થવાના સંદર્ભે સરકાર દ્વારા આ રાષ્ટ્રીય પર્વની આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈમાં ધોરણ 9માં અભ્યાસ કરતી મારૂ સ્નેહાબેન હસમુખભાઈ વિદ્યાર્થીનીએ માધ્યમિક વિભાગમાં જિલ્લા કક્ષાની કાવ્ય-ગાન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. બાદમાં રાજ્યકક્ષાએ પણ સ્નેહાબેને સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા તથા મારૂ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તે બદલ જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈના શાળા સંચાલકો અને સ્ટાફ તથા પરિવાર તરફથી સ્નેહાબેનને અંભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,088

TRENDING NOW