મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના આઇટીસેલના પ્રમુખ યોગેશભાઇ રંગપડીયાનો આજે જન્મદિવસ છે. આમ આદમી પાર્ટીમાં સક્રિય યોગેશભાઈ લોકોના પડતર પ્રશ્નોને ઉઠાવી નિરાકરણ લાવવા પ્રશાશનને રજુઆતો કરી પ્રત્યન કરતા રહ્યા છે.
ત્યારે આજે યોગેશભાઈના જન્મદિવસ નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં દાન આપી જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.