Wednesday, March 11, 2026

મોરબી જિલ્લામાં કોરોનાના આજે 251 કેશ નોંધાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 74 ટકા કેસ છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1625 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 251 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 38 લોકો સાજા પણ થયા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તારે શહેરોની સાઈડ કાપી છે. 5 તાલુકા મથકોમાં 123 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1386 થયો છે.

Related Articles

Total Website visit

1,595,320

TRENDING NOW