મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક, ચીકી નુ વિતરણ અવિરતપણે ચાલુ
અડદીયા(પ્રતિ કીલો રૂ.૩૫૦)-બદામપાક(રૂ.૨૫૦/૫૦૦ગ્રામ)-ગુંદરપાક(રૂ.૨૦૦/૫૦૦ગ્રામ)-પારસમણી ગોળ ની ચીકી (પ્રતિ કીલો રૂ.૧૬૦) મેળવવા એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી.
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બાદમપાક, ગુંદરપાક તેમજ વિવિધ પ્રકાર ની ચીકી નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે. અડદીયા,બદામપાક,ગુંદરપાક તેમજ પારસમણી ગોળ માંથી બનેલ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળા ની મોસમ દરમિયાન કરવા મા આવશે.દરરોજ તાજા અડદીયા વિતરણ કરવા મા આવશે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવા થી ભરપુર અડદીયા તેમજ બદામપાક, ગુંદરપાક, ચીકી મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો.