Sunday, June 21, 2026

મોરબી જનતા ક્લાસીસ ની વિદ્યાર્થીની જાની વિધીએ M.com. Sem-3 માં ૮૬.૪૦% તથા અજાણી ખુશી એ B.com. Sem-5 માં ૮૬.૮૬% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં મોરબી ને ગૌરવ અપાવ્યુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જનતા ક્લાસીસ ની વિદ્યાર્થીની જાની વિધીએ M.com. Sem-3 માં ૮૬.૪૦% તથા અજાણી ખુશી એ B.com. Sem-5 માં ૮૬.૮૬% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં મોરબી ને ગૌરવ અપાવ્યુ

M.com., B.com.,B.B.A. ના પરિણામો માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓ.

ચાર દાયકા કરતા પણ વધુ સમય થી ઉચ્ચ પરિણામો ની અવિરત પરંપરા જાળવી રાખતી મોરબી ની નામાંકીત શૈક્ષણીક સંસ્થા મોરબી શહેર મા શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ (Commerce) ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના M.com., B.Com.,B.B.A. સહીત ના અભ્યાસક્રમો મા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી ઉચ્ચ પરિણામો ની ક્લાસીસ ની પરંપરા ને જીવંત રાખી છે. શૈક્ષણિક ક્ષેત્રે ૪૯ વર્ષ ના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા ૧૭ વર્ષ ના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસ ની M.com. Sem-3 ની વિદ્યાર્થીની એ ૮૬.૪૦% ગુણ પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તે ઉપરાંત B.com.Sem-5 માં અજાણી ખુશી એ ૮૬.૮૬%, B.B.A. Sem-5 માં જાડેજા મયુરરાજસિંહે ૭૮.૫૮%, B.com., Sem-3 માં પાંચોટીયા મીતે ૭૯.૮૬% ગુણ પ્રાપ્ત કરી મોરબી જનતા ક્લાસીસ નું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમય થી શિક્ષણ પ્રદાન કરવા મા આવી રહ્યુ છે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના M.com.,B.com.,B.B.A., ના વિદ્યાર્થીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસ ના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો-૧૨ કોમર્સ (GSEB & CBSE), B.com., B.B.A. મા પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ યાદી મા જણાવ્યુ છે.

લી.
નિર્મિત કક્કડ
સંચાલક
જનતા ક્લાસીસ
મોરબી.

Related Articles

Total Website visit

1,608,892

TRENDING NOW