મોરબી: મૂળ ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ અને રિતેશભાઇ હરિભાઈ અઘારાના નાનીનું તારીખ 23/5/2022 ને સોમવારના રોજ દુઃખદ અવસાનથયેલ છે.
સદગતનું બેસણું આજે મંગળવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન પરિશ્રમ એપાર્ટમેન્ટ, શ્યામ પાર્ક, અવની ચોકડી, મોરબી ખાતે રાખેલ છે તેમજ ચાંચાવદરડા મુકામે રાત્રે 8:30 થી 10:30 કલાકે રાખવામાં આવ્યું છે.
