Thursday, May 1, 2025

મોરબી ખારીવાળી પ્રાથમિક શાળા પાછળ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ.આશરે ૭૦ વાળો કોઈ અગમ્ય કારણોસર ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW