Monday, March 9, 2026

મોરબી ખાતે indian lioness club દ્વારા વિશ્વ પ્પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે Indian Lioness club morbi પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા સામા કાંઠા વિસ્તાર (મોરબી 2) મા આવેલા યોગેશ્વર મંદિર એ ત્રિવેણી સંગમ જેવા 3 કાર્યો કરાયા….
▶️ જન જાગૃતિ માટે વૃક્ષ/પર્યાવરણ બચાવો ના અલગ અલગ સ્લોગન બનાવી અલગ અલગ વિસ્તારોમાં આવેલાં વૃક્ષ પર લગાવવામાં આવ્યાં
▶️ કોલડ્રિન્ક ની વેસ્ટેજ બોટલ માં તુલસી ના રોપા રોપી તેનું વિતરણ કરવામાં આવ્યું
▶️ આ કાળઝાળ ગરમીમાં મૂંગા જીવ ગાય અને કૂતરા ને પાણી પીવા માટે 25 કુંડી નું વિતરણ કરવામાં આવ્યું
મેમ્બર્સ એ મોટી સંખ્યામાં હાજરી આપી આ કાર્ય નો લાભ લીધો…
આ સાથે હાલમાં ઓડિશા માં થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300 જેવા લોકો ના આત્મા ની શાંતિ માટે 2 મિનિટ નું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી..

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW