Tuesday, March 10, 2026

મોરબી કેસરબાગમાં થતી અશોભનીય પ્રવૃત્તિ રોકવા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી કેસરબાગમાં થતી અશોભનીય પ્રવૃત્તિ રોકવા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત

મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબી જીલ્લામા આજે તારીખ 09/01/2023/સોમવારના રોજ કલેકટર કચેરી સેવા સદને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોરબી જીલ્લામા નટરાજ ફાટક પાસે આવેલા કેસર બાગમા સૌ પ્રથમ લાઈટની તાત્કાલિક સગવડતા કરવામાં આવે જોવા મળેલ કૃત્ય દ્ર્શ્યો સામે આવતા ઘણાનો થવાના કામ થતા કોઈ ફેમિલીને સાથે લઈને ફરવાનો જઈ શકતા અન્ય ઘણી બધી તકલીફો પડતી હોવાનું એકતા એજ લક્ષ્ય સંગઠનને જાણ કરવામાં આવી હતી આ વાતની જાણ થતાં જ એકતા એજ લક્ષ્ય સંગઠન ત્યા પહોંચી ગયુ હતુ અને સેવાસદન કલેકટર કચેરીએ અઢારે વરણના ભાઈઓ સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામા આવ્યુ હતુ કે જે રાષ્ટ્રને ગેર માર્ગે લઈ જવાના સડ્યંત્ર રચવામાં આવે છે તે બાબત ઊપર સરકાર કાયદેસર કાર્યવાહી કરે અને રાષ્ટ્રના નિર્દોષ પરિવારોની માંગ પૂરી કરવામાં આવે જેથી કરીને બધા સ્વતંત્ર ફરી શકે.

Related Articles

Total Website visit

1,595,263

TRENDING NOW