Monday, March 16, 2026

મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા 39મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા 39મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી: વિજયા દશમીના પાવન પર્વે શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા ૩૯મો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સાથે શાસ્ત્રો અને શસ્ત્રનુ પુજન કરવામાં આવ્યું હતું . તેમજ ધોરણ ૧થી PHD સીધીના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પંચોણી વિધાર્થી ભુવન તથા જ્ઞાનવાડીના પ્રમુખ તથા બ્રહ્મ સમાજના વિવિધ પાસાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનિષભાઇ યાજ્ઞિક મહામંત્રી ધ્વનિશભાઈ રાવલ તથા પ્રોજેક્ટ ચેરમેન ચેરમેન કાન્તિભાઈ ઠાકર તથા કારોબારી સભ્યોએ કાર્યભાર ઉપાડી લીધો હતો.

Related Articles

Total Website visit

1,597,903

TRENDING NOW