Tuesday, June 23, 2026

મોરબી એલસીબી દ્વારા સો ઓરડી વિસ્તારમાંથી બુલેટ ચોરી જતા ચોરને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી દ્વારા સો ઓરડી વિસ્તારમાંથી બુલેટ ચોરી જતા ચોરને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બુલેટ ની ચોરી થઈ હોય તે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી હોય ત્યારે બુલેટ ચોરને ગણતરીના દિવસોમાં મોરબી એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે માહિતી મુજબ મોરબી 2 ના સોરડી વિસ્તારમાંથી બુલેટ મોટરસાયકલ ની ચોરી થયેલ હોય જે બાબતે મોરબી એલસીબી ની ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટરસાયકલ ચોરીમાં પકડાયેલા આરોપી સંજયભાઈ પ્રવીણભાઈ પરમાર મૂળ થાન વાળો જુના ઘુંટુ રોડ પરથી રાજપર ચોકડી બાજુ આવવાનો હોય ત્યારે એલસીબી ટીમ દ્વારા તેને રોકી બુલેટ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરી જવાબ આપતો હોય ત્યારે એસીબી ટીમ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ આ બુલેટ મોટરસાયકલ ગત તારીખ 3 ના રોજ રાત્રિના સમયે મોરબી સો ઓરડી વિસ્તારમાંથી ચોરી કરી લઈ ગયો હોય ત્યારે એલસીબી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW