Saturday, March 14, 2026

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દા પર ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દા પર ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા પેટ્રોલ ડીઝલના વધતા દામ ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા ભાવ જીડીપી નો નીચો ગ્રોથ આવા તમામ મુદ્દાઓ પર ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા ત્યારે નારા લગાવી ભાજપનો વિરોધ પ્રદર્શન કર્યું હતું

Related Articles

Total Website visit

1,596,936

TRENDING NOW