મોરબી અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ એક મહિલાઓ સંચાલિત ગ્રુપ છે જેના દ્વારા અનેક જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી સેવા કાર્યો કરી રહ્યું છે જેમકે કોરોના કાળ માં પણ આ ગ્રુપ દ્વારા સેવાઓ અપાઈ હતી મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ધાર્મિક તયોહાર ની અલગ ઉજવણી કરીને સાથે સાથે


જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી આ ગ્રુપ કરતું રહ્યું છે અને આજે અંસ્ટોપેબલ ગ્રુપ ના પ્રમુખ હેતાલબેન મુકેશભાઈ આંખેજા ની લાડકવાયી દીકરી દ્રષ્ટિનો જન્મદિવસ છે તો તેના ઉજવણી ના ભાગ રૂપે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે જેમાં દરેક રક્તદાતા ને ભેટ આપી ઉજવવામાં આવશે સાથે સાથે દ્રષ્ટિ ને જન્મદિવસ ની શુભેચ્છા ઓ તેમના પરિવારજનો સગાસ્નેહીઓ દ્વારાશુભેચ્છા ઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે વોઇસ ઓફમોરબી ટીમ તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યું છે
