Monday, May 5, 2025

મોરબીમાં રોમિયો નામ હૈ મેરા ચોરી હૈ કામ મેરા નો સીલસીલો યથાવત

Advertisement
Advertisement
Advertisement

મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો વેપારીનું 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા અને નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનિલાલ દેત્રોજાએ અજાણ્યા આરોપીઓ માર્કેટયાર્ડમા જીરૂના શેડમા રાખેલ જીરૂના કોથળા નંગ-39માં રાખેલ 117 મણ જીરું જેની કિંમત રૂપિયા 4 લાખ વાળુ તા.30ના રોજ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી

Related Articles

Total Website visit

1,502,771

TRENDING NOW