Sunday, March 8, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલ પાસે શક્તિ સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલ પાસે શક્તિ સોસાયટી નજીક રહેતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પવો સવજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ.‌૧૯૨૭૨ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,081

TRENDING NOW