Friday, August 21, 2026

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની મેગા ભરતી: CEOથી લઈને વોર્ડન સુધી વિવિધ જગ્યાઓ ખાલી!

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની મેગા ભરતી: CEOથી લઈને વોર્ડન સુધી વિવિધ જગ્યાઓ ખાલી!

🏫 NAVYUG GROUP OF EDUCATION, MORBI

🚨 બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી( ગુજરાતી માધ્યમ) 🚨

“અનુભવ તમારી તાકાત છે, તો નવયુગ તમારી નવી તક છે!”

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે નીચેની વિવિધ પોસ્ટ માટે અનુભવી ઉમેદવાર જોઈએ છે .

🔹 C.E.O.

સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર.

🔹 Principal / Vice Principal / Coordinator

ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી.

🔹 સુપરવાઈઝર

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર

🔹 College Academic Head

કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી)
🔹 College Clerk

કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(અનુભવ જરૂરી)

🔹 Software Engineer

સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર

🔹 ઓફિસ આસિસ્ટન્ટ
(માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી,)

મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર

🔹 વોર્ડન/ગૃહમાતા કમ ટીચર

Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર

▪️ખાસ નોંધ
18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવી

🏠 ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રી માં મળશે

📲 આપની અરજી નીચેના નંબર પર whatsup કરવી

📞 9825072496

Related Articles

Total Website visit

1,626,303

TRENDING NOW