Wednesday, March 11, 2026

મોરબીમાં જીઆઇડીસીના નાકા નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જીઆઇડીસીના નાકા નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી શનાળા રોડ પર જીઆઇડીસીના નાકા નજીકથી ૪ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર જીઆઇડીસીના નાકા નજીકથી ચિરાગભાઈ ભાયલાલભાઈ મોડકા (ઉ.વ.૨૬) રહે. આરાધના સોસાયટીમાં જીઆઇડીસીના નાકા પાસે મોરબી વાળાને બિયર ટીન નંગ -૪ કિં.રૂ. ૪૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW