Monday, June 8, 2026

મોરબીમાં છરી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી વીસી ફાટક સામે જાહેર રોડ ઉપરથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વીસી ફાટક સામે જાહેર રોડ ઉપર આરોપી શીવરાજસીંહ રણજિતસિંહ જાડેજા (ઉ.વ.૨૦. રહે. વીસીપરા, મોરબી) પોતાનુ સ્ટાન્ડર્ડ 350 બુલેટ રજીસ્ટર નં- GJ-13-AF-0541 લઈને જતો હોય ત્યારે વીસી ફાટક સામે જાહેર રોડ ઉપર પોલીસને શંકાસ્પદ હાલતમાં જણાતા તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,937

TRENDING NOW