Tuesday, March 10, 2026

મોરબીની સબ જેલમાં 36 કેદીઓ કોરોના સંક્રમિત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા કોરોનાની બીજી લહેરનો કહેર ચોમેર વર્તાય રહ્યો છે ત્યારે સબ જેલ પણ તેમાંથી બાકાત નથી. મોરબી સબ જેલમાં એકસાથે ૩૬ કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ૩૬ કેદીઓ કોરોના પોઝિટિવ આવતા બીજા અન્ય કેદીઓમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે આ તમામ કેદીઓને સામાજીક સંસ્થાઓ દ્વારા ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW