Sunday, June 21, 2026

મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી નાસ્તા ગલીમાં જાહેરમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ હનીફભાઇ હુસેનભાઇ સોલંકી (ઉ.વ.૪૫) રહે મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદિર પાસે તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૯-૨૦૨૩ નાં રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં-GJ-36-K-3364 વાળુ સને ૨૦૧૮ નું મોડલનું કાળા કલરનું પોલીસ પટાવાળુ કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હનીફભાઇએ આરોપી આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW