Wednesday, June 17, 2026

મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને હાલ મોરબી રવાપર રોડ પર આવેલ ફલોરા-158 સોસાયટીમાં રહેતા પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે. પરેશભાઈ મેરજા જીવદયાપ્રેમી તથા સેવાકિય પ્રવૃતિઓ અગ્રેસર રહે છે. પરેશભાઈ તેમના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે સન્માનનીય વ્યક્તિત્વને પાત્ર છે, એટલું જ નહીં પરંતુ તેમના સુપુત્ર દીપભાઈ મેરજા પણ હાલ કર્તવ્ય જીવદયા કેન્દ્રના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર વિશે જણાવીએ તો અહીં વિનામુલ્યે પશુ-પક્ષીઓને સારવાર આપવામા આવી રહી છે તેમજ તેમનું પાલન-પોષણ પણ થાય છે તેથી આ મેરજા પરિવાર સેવાભાવી હોવાથી આદર-અને સન્માનને પાત્ર છે. આજે પરેશભાઈ મેરજાના આજે જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી તેમના મો.નં 93683 11111 પર જન્મદિનની હાર્દિક શુભકામના ધોધ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,608,524

TRENDING NOW