Tuesday, May 20, 2025

મોરબીના વિસીપરા રણછોડનગરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિસીપરા રણછોડનગરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી શહેરમાં આવેલ વિસીપરા રણછોડનગરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી વીશીપરા રણછોડનગર ખાતે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) કાનજીભાઇ મગનભાઇ શ્રીમાળી ઉ.વ. પર ધંધો મજુરી રહેમોરબી વીશીપરા પ્રજાપતી કારખાનાની ઓરડીમાં તા.જી.મોરબી (૨) અર્જુનસિંગ જીવનસિંગ રાજપુત ઉ.વ. ૧૮ રહે વીશીપરા રણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે મોરબી (૩)જયેશભાઇ માણેકલાલ ત્રીવેદી ઉ.વ. ૨૧ ધંધો મજુરી રહે મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદીરપાસે મોરબી (૪) સૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાઇચા ઉ.વ. ૨૫ રહે વીશીપરારણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે મોરબી (૫) વિજયભાઇ નાગજીભાઈ રાવ(ભરવાડ) ઉ.વ. ૩૧ ધંધોડ્રાઇવિંગ રહે વીશીપરા જુના હાઉસીંગ બોર્ડ હનુમાનજી મંદીરવાળી શેરી મોરબી વાળાને રોકડા રૂ.૧૮,૦૦૦/- સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,506,231

TRENDING NOW