Saturday, May 3, 2025

મોરબીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન અંડર 20માં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહ જી સાયન્સ કોલેજના ત્રિતિય વર્ષના વિદ્યાર્થી તેમજ NCCના તેજસ્વી અંડર ઓફિસર ગૌતમ નીતિનભાઈ મકવાણા રાષ્ટ્રિય કક્ષાએ badminton ma under 20માં સુવર્ણ ચંદ્રક મેળવેલ છે. તેમને શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીના તમામ હોદેદારો તેમજ સાયન્સ કોલેજના તમામ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,709

TRENDING NOW