Monday, March 9, 2026

મોરબીના વાવડી રોડ પાર સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પાર સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાય

મળતી માહિતી અનુસાર મોરબી સી.ટી. એ ડી.વી. પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નં -૨-૩ ની વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાય હતી જેમાં ઈલાબેન ભરતભાઇ વ્યાસ (ઉવ.૬૦) રહે.કુબેર્નગર-૪, વાવડી રોડ, નિપાબેન તુષારભાઇ ગોહેલ (ઉવ.૨૮) રહે. ગાયત્રીનગર શેરી નં-૨-૩ વચ્ચે, તેજલબેન બેચરભાઇ રાઠોડ (ઉવ.૨૧) રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, શ્વેતાબેન ત્રીલોકભાઇ વ્યાસ (ઉવ.૬૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે મોરબી, શિલતબા પદુભા ગોહીલ (ઉવ.૩૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે, ખુશીબેન અર્જુનભાઇ ચૌહાણ (ઉવ.૨૯) રહે ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ, ગીતાબેન ઘનશ્યામભાઇ ગોહેલ (ઉવ.૫૦) રહે. ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.‌૨૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપી મહિલાઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW