Friday, August 14, 2026

મોરબીના વાવડી રોડ પર રહેતો યુવક લાપતા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર રહેતો યુવક લાપતા.

મોરબીના વાવડી રોડ પર રહેતો એક યુવક ગત તારીખ ૫/૧૨ ના રોજ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હોઈ. ત્યારે હાલ સુધી મડી ન આવતા પોલીસ મથક ખાતે ગુમસુદા નોંધ કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીના ગેઇટ પાસેથી કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ રાણેવાડીયા ઉ.30 રહે.રહે.સોમૈયા સોસાયટી નામનો યુવાન ગત તા.5 ડિસેમ્બરના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,625,255

TRENDING NOW