મોરબીના લાલપુર ગામ નજીક ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા નાસી છૂટતા હિટ એન્ડ રન નો કેસ સામે આવ્યો.
મોરબીના લાલપુર ગામ નજીક નો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર ના મહાવીર નગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ યશવંતભાઈ સોઢા નામનો યુવક ગત તારીખ 31 ના રોજ સવારે સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના હવાલા વાળું મોટરસાયકલ લઇ માટે રોડ ઉપર આવેલ લેડીસ સિરામિક ના કારખાના થી બહાર ગયેલું હોય ત્યારે વાંકાનેર નેશનલ હાઇવે પર કુરલ સિરામિક કારખાના નજીક ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તમે સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ પાસે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમને ઢીચણના ભાગે ગંભીર ઈચ્છાઓ થઈ હોય રાજકોટ ખાતે તેમને જેનીસિસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો પગ ઢીંચણ થી નીચેના ભાગે ઓપરેશન દરમિયાન કાપવો પડ્યો હતો.
ત્યારે આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.