મોરબી: મોરબીના લાલપર ગામેથી બાઈક ચોરાઈ હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ હિરેનભાઈ કેશવદાસ દાણીધરીયા (રહે. સો ઓરડી પોસ્ટ ઓફિસ સામે અનુપમ સોસાયટી ઓમ એપાર્ટમેન્ટ સામે મોરબી-૨)એ પોતાની માલિકીની મોટરસાયકલ હિરો સ્પ્લેન્ડર રજી નં- GJ03- KL-9463 વાળું બાઈક લાલપર મેલડીમાંના ઢાળીયા પાસે શીવ શક્તિ ચેમ્બર્સના પાર્કીગમાથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીકરનાર શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા.





