Friday, August 7, 2026

મોરબીના રવાપર ગામે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે એક ઐતિહાસિક અને એક કોમીક નાટક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર ગામે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે એક ઐતિહાસિક અને એક કોમીક નાટક ભજવાશે

મોરબી: સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે તા.૨૦-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સમય સાંજના ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમીક “જેઠાલાલની જમાવટ” નાટક શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ – ગ્રાઉન્ડ બોનિપાર્ક- રવાપર ગોલ્ડ માર્કેટ પાછળ મોરબી ખાતે નાટક ભજવાશે.

તેથી સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા સહર્ષ ધર્મપ્રેમી ભાવીભક્તો તથા સર્વે ભાઈ બહેનો વડિલો તથા યુવકોનો ઉત્સાહ વધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,624,773

TRENDING NOW