Sunday, March 15, 2026

મોરબીના યુવા પત્રકાર મહેશ ચાવડાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર મહેશ ચાવડાનો આજે જન્મદિવસ છે. આજે તેમણે ૨૨ વર્ષ પુર્ણ કરીને ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

મોરબી જિલ્લાના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ લાવવા યથાત પ્રત્યન કરતા રહ્યા છે. મહેશ ચાવડા અનેક ન્યુઝ સાથે સંકળાયેલ છે. તેઓ મુળ માળિયાં (મી) તાલુકામાં નાની બરાર ગામના વતની છે. અને જેસંગભાઇ ચાવડાના પુત્ર મહેશ ચાવડા આહીર સમાજ પ્રત્યે લાગણી તથા ગૌરવ ધરવતા હંમેશા ઉત્સાહ સહનિક અને જોશીલાએ સ્વભાવ ધરાવતા છેલ્લા ચાર વર્ષથી પત્રકારિત્વને અભિપ્રાય આપતા પ્રેરણારૂપી હંમેશા ઉત્સાહમાં સોનાને સુગંધ અને પ્રાકૃતિકમાં ફૂલોની ખુશ્બુ ત્રીવેણીઋતુ એ હમેશા જ્ઞાન આપતા ઉત્સાહ વધારતા દિશા તરફ પ્રગતિ એ સલાહ એમની પત્રકારિત્વ જીવનમાં મહત્વ ફાળો છે. આશીર્વાદ રૂપી રામ ધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતા હમેશાં યોગ્ય દિશા તરફ માર્ગ દર્શક આપતા પતિષ્ઠ કાર્યકીદી પર ગૌરવ અનુભવાય છે.

મહેશ ચાવડાના હમેશા અમૂલ્ય સમય એ પોતાનુ પત્રકારિત્વમાં યોગદાન આપતા એવા પરિવાર સાથ સહયોગથી પત્રકાર જગત ચોથી જાગીરના હિસ્સે એક નામ પત્રકાર કહેવાય સાચા મહા અનુભાવોના આશિર્વાદ અર્થમા પરિવાર દ્વારા આજે તેમને જન્મદિવસ શુભેચ્છા પાઠવી હતી. સાથે સોશ્યલ મિડિયા તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી આજે તેમના મો.૮૪૬૯૭૬૨૫૫૦ શુભેચ્છાઓ ધોધ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,597,103

TRENDING NOW